આપણે જેને જેને દિલથી ચાહીએ છીએ,
અને એમને દરરોજ મેસેજ કરીએ,
છતાં એ રીપ્લાય ના આપે તો નારાજ નહીં થવું!!
કેમકે જેમ તમે એને ચાહો છો,
તેમ તે અન્યના પ્રેમમાં પાગલ છે.
- વાત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111982244

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now