*કડવુ સત્ય
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
અનીતિ અને લાંચનો પૈસો કાઈ એકલો નથી આવતો.
એની સાથે સામેવાળાની હાય, ગુસ્સો, અને એના નિ:સાસા ચોંટેલા જ હોય છે.
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

Gujarati Blog by jighnasa solanki : 111982196
Raa 1 year ago

Hu yetle Army 🪖 ma aaviyo mare police 🚨 no oder ghare hato

jighnasa solanki 1 year ago

Right. 👍😊🍫🍫

Narendra Parmar 1 year ago

ઘર ઘરમાં તફાવત હોય છે કોઈના ઘરમાં અનીતિ ના પૈસે થી જ ઘર ચાલતું હોય છે અને તેમના ઘરમાં પૈસા હજમ પણ થઈ જાય છે અને તેમને કંઈ જ થતું નથી, અને કોઈના ઘરમાં અનીતિ નો એક રૂપિયો પણ આવી જાય તો તેમનાં ઘરમાં દસ રૂપિયા નું નુકસાન થાય છે..... 👍👌👌👌👌

man patel 1 year ago

કડવું સત્ય....એકદમ સાચું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now