જો મજબૂત વિષય વગર
બે કલાકની કોઈ સારી ફિલ્મ
ના બની શકતી હોય તો,
આપણે વિચારવું રહ્યું કે,
એક સારી જીંદગી બનાવવા માટે
આપણે કેટલા સારા વિષયો પર
આગળ વધવું જોઈએ ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111982129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now