સંસાર લઈને બેઠા છો તો ભૂલ દરેક વ્યક્તિની થાય છે
સ્ત્રીની પણ ભૂલ થાય છે પુરુષની પણ ભૂલ થાય છે !
પણ પોલીસ કેસ અને કોર્ટ કચેરીના ચક્કરમાં તો
વકીલ જ કમાય છે !
આમાં સ્ત્રી અને પુરુષ બંનેમાંથી કોઈને ઝુકવું નથી
એ તો દરેક વ્યક્તિની ભૂલ થાય છે ....
નરેન્દ્ર પરમાર ✍️