ખબર મારી ના પૂછીશ કો'ક દ્વારા,
યાદો બરફ થઈ છે ઈંતજારમાં,
ઓગળે છે આંસુ થઈ એકાંતમાં
હવે વહે છે તારી પથ્થર ગલીઓમાં.

' આગ '

Gujarati Shayri by ARUN AMBER GONDHALI : 111981532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now