અમુક સંબંધ તમને એમ જ ના મળે,
એના માટે તમારી પાસે ભગવાન નું Prescription ખાસ હોવું જ જોઇએ...

Gujarati Thought by Dipika : 111981498
Narendra Parmar 1 year ago

દરેક માણસની એક આદત હોય છે આપણને મનગમતું પાત્ર મળી જાય તો ઈશ્વર ભાગીદાર છે ! અને જો આપણી આશાઓ પર પાણી ફરી જાય તો દરેક વ્યક્તિ ઈશ્વરને જ જિમ્મેદાર માને છે.... 💯✓

B Gov Of Guj 1 year ago

Har har Mahadev 🙏🏻😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now