પપ્પા......
શું બોલું પપ્પા વિશે,,, શબ્દો ઓછા પડે એવું નથી પણ શબ્દ આછા પડે છે.....
તણખલા વીણી વીણીને માળો બનાવ્યો;
શોખ પોતાના બાજુમાં રાખી મારા સપનાં સાકાર કરાવ્યા એને....
આંગડી પકડી પા પા પગલી કરાવી; એકડો ઘુંટાવતા શ્રીફળ સમાન સખત એ પરીક્ષા સમયે એલાર્મ બની જગાડતા.....
મારી હીમ્મત,મારી ઇજ્જત, મારું સમ્માન, મારી તાકાત,મારી ઓળખાણ છે પપ્પા.....
બીજું તો શું કહું....
કદાચ સારા કર્મ ના ફળ સ્વરૂપ ભગવાને આપેલ વરદાન છે પપ્પા.....
હેપ્પી બર્થડે પપ્પા.....