આંખોમાં એક આશ હતી જ્યારે, કીધુને કે તારી વાતો તો મને યાદ નહીં,
હોઠોની વાતો શું મનમાં લઉ હું, એના માટે હવે મને કોઈ ફરિયાદ નહીં.
રસ્તો અંધેરો રહેવા દો આજની રાત, ના દીવો હોય ને ઉજાસ માટે ચાંદ નહીં.
ભીડનો દેકારો ના તો હવે મને પરેશાન કરશે, હવે આવશે એનો ય સાદ નહીં.
– તેજસ
- તેજસ