Gujarati Quote in Funny by Mona Ghelani

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે દિવસ પહેલા અમસ્તાં જ હેલિકોપ્ટરની
કિંમત જાણવા ગૂગલ પર સર્ચ કર્યું હતું…..

ત્યાર પછી મારા ફોનમાં આ પ્રકારની જાહેરાતોની વણઝાર ચાલુ થઈ ગઇ હતી….
જેમ કે:

@ "બુર્જ ખલીફા ખાતે વિકેન્ડ વિતાવો."
@ "તમારી ડાર્લિંગ ને હીરાનો હાર ભેટ આપો."
@" પધારો, ઇજિપ્તના પિરામિડ તમારી રાહ જુએ છે."
@ "હવે iPhone 16 Pro ખરીદો."
@ "કેનેડામાં તમારા સપનાનું ઘર ખરીદો."
@ "અમારી પાસે ફક્ત તમારા માટે ચંદ્ર પર 1 એકર પ્રાઇમ લેન્ડ છે."

ફરી ગઈકાલે રાત્રે,
"ફાટેલા સ્લીપર કેવી રીતે રીપેર કરવા?"
સર્ચ કર્યું ત્યારે મામલો થાળે પડ્યો …..

હવે એક જ જાહેરાત આવે છે.
“માત્ર ₹100માં 2 જોડી ચંપલ ખરીદો અને ₹10નું કૅશબૅક મેળવો!”

Gujarati Funny by Mona Ghelani : 111980428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now