વિશ્વાસ મૂકતા પહેલા પારખી લેવું કાન્હા,
કેમ કે
દુનિયા માં નકલી લીંબુ પાણી
“sprite”
દ્વારા પીવડાવાય છે
અને અસલી લીંબુ પાણી
“fingerbowl”
માં હાથ ધોવા માટે અપાય છે 🙏🙏🙏😊

Gujarati Quotes by Shraddha Panchal : 111980359
ધબકાર... 1 year ago

ખરું... પણ તું આ કાન્હા ને સમજાવી શકીશ? પ્રેમિકા અને જીવનસંગિની નો આ ભેદ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now