દિલોમાં એજન્સી છે,
“દિલોમાં એજ વસે છે,
જેનુંમન સાફ હોય,
કારકે સોય માં એજ
દોરો પ્રવેશ કરી શકે છે,
જેમાં કોઇ “ગાંઠ”
ના હોય.
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111979730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now