જીવનના કોઈપણ ખૂણે

ક્યારેય પણ

અનુક્રમણિકા જોઈને

કોઈનો અંદાજ લગાવતા નહિ,

કેમ કે

રહસ્ય હંમેશા

છેલ્લા પાના ઓ મા જ હોય છે. 📚

Gujarati Microfiction by Nilay : 111979320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now