Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
ઘણી વખત family problems
જ આપણી ખુશીઓને અંદરથી મારી નાખે છે, નેં માણસ બની જાય છે,એક જીવતી લાશ સમાન, રોજેરોજ નો કાળીયાપો અને બળતરા માણસને અંદરથી મારી નાખે છે, આ એક એવું દુઃખ દર્દ છે જે માણસને અંતરથી કોતરી ખાય, બસ પછી જીંદગી જીંદગી નથી રહેતી...
રહી જાય છે કેવળ એક કારમો નિસાસો, બળતરા, પીડા, વ્યથા
નેં આ બધું સરખું થવાનો એ સુખદ સમય...
દિલની વાત ❤️🩹
Ex Muslim sahil : YouTube channel link: https://youtube.com/@exmuslimsahil?si=c_LO0c2xSGXKKDuq
Ex muslim adam seeker : Youtube link: https://youtube.com/@adamseekerurdu?si=y6Xy_SwjzZhm9KIv
Ex Muslim zafar heretic: YouTube channel link: https://youtube.com/@zafarheretic?si=JGJJllQGQjakDYQz