એકવાર જો આપણને આપણી ઈચ્છા,
અને આપણી વચ્ચેનું અંતર, તેમજ
ત્યાં સુધી પહોંચવા માટેનો સમય,
અને આપણી શક્તિનું
યોગ્ય માપ કાઢતા આવડી જશે,
તો બને ત્યાં સુધી
આપણી કોઈ ઈચ્છા
અધૂરી નહીં રહે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111979119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now