ખોટા રસ્તે એક દિવસ આપણને જ્યારે ઠોકર મળે છે,
ત્યારે એ રસ્તેથી પાછા વળવા સિવાયનો
બીજો કોઈ વિકલ્પ આપણી પાસે રહેતો નથી.
ને વધારેમાં, જેતે ખોટા રસ્તા ઉપર આપણે જેટલો સમય ચાલ્યા હોઈએ એ, અને જેટલો સમય આપણને એ રસ્તેથી પાછા વળવામાં લાગશે એ બધો જ સમય, અંતે તો આપણા જ આયુષ્યમાંથી બાદ થવાનો છે, માટે ખોટા રસ્તે જતા પહેલા આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.
- Shailesh Joshi