એની ગોદમાં માથું મૂકી દો,
તો દરેક દિવસ ઉત્સવ બની જાય છે!
એનો હાથ માથે ફરી જાય
તો રોજ મધર્સ ડે ઉજવાય જાય છે!
મા ના પ્રેમ ના કયાં કોઈ દિવસ હોય છે,
જેની મા નથી એની આંખોથી છલકાતા સાગરમાં પણ,
રોજ મધર્સ ડે ઉજવાય જાય છે!!
-તની

Gujarati Whatsapp-Status by Hemali Ponda તની : 111978563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now