" સોરઠ ની સંગાથે મેળો હાયલો ભવનાથે,
વાવ રહી અડીકડી તોય કૂવો જ્યાં નવઘણ છે
તળેટી એ અશોક 'ને ગર્વા ગિરનારે બેઠો ગોરખનાથ છે
સાધુઓનું પિયર માનતા અહીં બિરાજ્યા મહાદેવ ભવનાથ છે."

Gujarati Whatsapp-Status by Rutvik : 111977737

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now