Gujarati Quote in Shayri by hiralba vala

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશું જોવા ના માંગે મન
ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશુ જોવા ના માંગે મન
યાદો મા તારી રાતો છે વેરન
સૂનું રે લાગે જીવન
આંખો આ તુજને ખોળે
ચિત્ત ચડ્યું ચકડોરે
આંખો આ તુજને ખોળેl
મારુ ચિત્ત ચડ્યું ચકડોરે
હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
હો એક બીજા ને
જોઈ રે જોઈ
હૈયા ઘણા હરખાતા રે
આંખો રે આંખો થી પ્રેમ ના
ઈશારા જોને થાતા રે
હો મીઠી રે મીઠી સ્માઈલ આપી
કરી બેઠા ઈઝહાર રે
એક ઈશારે દિલ આ ખોયું
ચૂક્યું દિલ આ ધબકારા રે
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
મને જોવા ને કરતી એતો
નવા નવા બહાના રે
જોયા વિના એકપલ ના ગમતું
કેવા બન્યા દીવાના રે
રોજે રોજ નું જોવા નું મળવા નું
ટાઈમ ટેબલ થી ચાલે રે
મળી ને પણ પાછું મળવા નું
મન મા લાગી આવે તે
હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
મારા હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
ઓ પ્રિત્યું ના રંગો
રંગ બે રંગી
જે રંગ્યા એ તો જાણે
પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને
તારા શ્વાસોમા સમાવા માંગે ❤️‍🔥❤️

Gujarati Shayri by hiralba vala : 111977614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now