હું જે નજરે છું તે
સામેના અસંખ્ય
નજારા માટે...
પણ
હું છે જે ખરેખર છું તે
ફક્ત તારા માટે....
હું હસુ તો જરૂરી નથી કે ખુશ છું
હું રડું તો જરૂરી નથી કે દુઃખી છું
કયારેક હસુ છું સમાજ ને ખુશ કરવા
ક્યારેક રડું છું સમાજ ને ખુશ જોઈને
આ બંને નો તર્ક ખૂબ નાજુક છે
જે સમજવા માટે સંવેદના પણ બારીક જોઈએ
- Shree...Ripal Vyas