સંગ છે ઉમંગ છે
મિત્ છે પ્રીત છે
આશ છે શ્વાસ છે
લાગણી નો ઉલ્લાસ છે
આતો નવા સંબંધો નો એહસાશ છે

-Kaustubhi V Joshi KVJ

Gujarati Shayri by Kaustubhi V Joshi KVJ : 111977388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now