ક્યારેક એકાંત થઈ જવું કે મૌન રહી જવું
એ આપણા જીવનમાં ચાલી રહેલું યુદ્ધ છે,
અને એ યુદ્ધ ત્યારે જ વિરામ લે છે જ્યારે
તેનું પરિણામ સુખદ હોય કે પછી મનને
મનાવી લે એમ હોય..
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111977385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now