શુક્ર ચમકયો ભોર થઈ!
પંખી ચહેક્યા ભોર થઈ!
ઝાકળ ઝળકી ભોર થઈ!
ઠંડક પ્રશરી ભોર થઈ!
ઝાલર વાગી ભોર થઇ!
પ્રભાતિયા ગવાય ભોર થઈ!
શુભ સવાર: જય શ્રી કૃષ્ણ
પુષ્પા એસ ઠાકોર


- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111977005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now