લોકોની પસંદગી અને પ્રાથમિકતા બહુ જલદી બદલાઈ જાય છે. રાતના અંધારામાં ભલે ને એકબીજામાં પરોવાયેલાં હોય , સવાર પડતાંની સાથે જ પ્રેમીઓની પ્રાયોરિટીઝ બદલાઈ જતી હોય છે. કેટલાક સાથ રાતના અંધારા પૂરતા સીમિત હોય છે. અજવાળું થતાંની સાથે જ લોકો પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જાય છે. અને છોડી જાય છે...એકલતા. સૂનકાર. અને ખાલીપો...✍🏻 ✨