*શબ્દે શબ્દે તું લાગણી વેરી જાય છે તારા માટે લખવા બેસું ત્યાંતો શબ્દ ખુટી જાય છે.....*

*તને યાદ કરૂં બે શબ્દો લખવા ને તારા માં જ આંખે આખું સરી જવાય છે....*

*આમ રાહ જોઈ જોઈ ને કલમ પણ અમસ્તી રૂઠી જાય છે...*

❣☘️❣☘️❣

Gujarati Shayri by Hardik Boricha : 111976302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now