"જેવું તમે બીજાની સાથે કરો છો,,,
એવું જ એક દિવસે તમારી સાથે પણ થવાનું....
બસ એ દિવસે તમારાં કરેલાં કર્મ ભૂલી ન જતાં....!!"
પૂરી life તમે single રહ્યાં હોવ,
ને પછી તમને એવું વ્યક્તિ મળે છે જે તમારી લાગણીઓ સાથે મજાક કરી દુઃખ આપીને જતું રહે.....!!
વિચારીને પણ ડર લાગે છે તો જેની પર વીત્યું હશે એનું શું....!?!....!
#H_R