સંસારિક દ્રષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં પાર્થને ગીતા નું જ્ઞાન આપ્યું.
અને આધ્યાત્મિક દ્રષ્ટિએ કૃષ્ણ એટલે આપણો આત્મા પાર્થ એટલે આપણુ મન સો કૌરવો એટલે આપણા નકારાત્મક વિચારો અને કુરુક્ષેત્ર નું મેદાન એટલે આપણું મગજ. તો આત્મા એ મનને જ્ઞાન આપ્યું છે. સોક કૌરવો એટલે આપણા મગજના નકારાત્મક વિચારોને માર્યા છે .
લી. "આર્ય "