જીવનમાં એક વાત નું સ્મરણ રાખજો.
કાગડાના મોંમાં પુરી જોઈ શીયાળ વખાણ કેમ કરતું હતું??
બસ આ જગતમાં ફાયદો સોધતા લોકો અઢળક છે, પણ વખાણ હુનરના થાય છે કે મતલબ માટે શીયાળ જેવા.. જો આટલું પરખ કરતાં આવડી ગયું તો જીવન માં કયાય છેતરાશો નહીં,
મહાદેવ 🙏🏻💐🕉️🚩
- Hemant pandya