લગ્ન કરીને આવતી નવી વહુ ના ગૃહપ્રવેશ વખતે ચોખાથી ભરેલા કળશ ને પગથી લાત મારી અન્ન નું અપમાન કરવામાં આવે એવું મને લાગે પણ આ રિવાજ બદલીને વહું આ કળશ પોતાના બન્ને હાથ થી કળશ ની પૂજા કરીને અન્ન ને ઘરમાં ફેલાવે અન્ન ને માન આપીને ઘર પ્રવેશ કરે તો વધારે યોગ્ય છે.
કેટલા લોકો ને
મારો વિચાર યોગ્ય છે. જવાબ આપો.
હા કે ના