કાગળ પર લખ્યું એક નામ,
સંગે જાગ્યા કેટલાં જજ્બાત.
શબ્દોની આ શાહી ઓરી,
ખોલી ગઈ જૂની એક વાત.
આંખોથી ટપકતી યાદો,
પાનાં પર વહી ગઈ શ્વાસ.
એક માત્ર એ નામ હતી,
પણ ઊંડે લખી ગઈ ખાસ.
હોઠો પર જે બેસી રહ્યું,
સંવેદનનું એક સૌગાત વેદનાં
કાગળ સુકાઈ જશે કદી,
પણ નામ રહેશે હંમેશા સાથ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹