આપણે કોના થી રિસાઈ જે પોતાનું હોય તેનાથી જ રિસાઈ એટલે આપણા પ્રિયજન ને મનાવા જ જોઈએ માઁ બાપ હોય હોય કે કોઈ દોસ્ત હોય પછી હોય આપણા હમસફર હોય સામે વાળા ને આશા હોય છે મને મનાવવા આવશે અને હા રિસાવા વાળા ને પણ અટલું ના રિસાવું જોઈએ કે સામેવાળા નો જીવ નીકળી જાય મનાવે તો માની જવું જોઈએ