દોસ્તો દિલની લાગણીઓ ને દર્શાવવા માટે શબ્દો ની જરૂર નથી પડતી આપણા પાર્ટનરની આંખો મા જોઈને ખબર પડી જાય કે એના મનમાં શું ચાલે છે એ શું કહેવા માગે છે કે એને શું તકલીફ છે જેને કહ્યા વગર જ ખબર પડી જાય ને એને એકબીજા ના સાચા હમસફર કહેવાય આંખો ના રસ્તે થી દિલમાં પહોંચી જાય ને That's true love. અનકહીયા જઝ્બાત કયારેક આંખો વર્ણાવી જાય છે આંખો ની અનેરી ભાષા વડે