બાળપણ છાનો થઈ ગયું જ્યારે પુરુષ પિતા બની ગયો,
વેઠી વેઠીને સઘળું ભેગું કર્યું જાણે વનવાસ રામ-સીતાનો કરી ગયો.
નાના શબ્દોનું ટોળું મળ્યું ને કડી બની અદભુત કળા બની ગયો,
જમાના બદલાઈ ગયા કવિ કલમ હાથ લેતા કવિતા લખી ગયો.
લક્ષ્મીની જેમ પ્રેમ પીરસો તો સારું, નહીંતર મહાકાળી બની રડાવશે,
મિત્ર ગણીને ભાઈ બનાવો નહીંતર ભાઈની શત્રુતા મહાભારત રચી જશે.
અનેકરંગી ફૂલોને લાડ લડાવનાર તો હોય એમ કાઈ જંગલ વાટિકા થોડી બનશે,
સમય તણો ખેલ છે આતો એમ કાંઈ પ્રીત સાગર થોડી મળશે.
DEAR Zindagi✍️