એકલતાની ઔષધિ શોધાય તો ઠીક છે,...
*નહિતર*
મિત્રતાના જેવો બીજો મલમ નથી,
એકવાર હું ઘરે મોડો આવ્યો,
તો wife એ પૂછ્યું : " ક્યાં હતાઅત્યાર સુધી ,"
😃😃😃
તો મેં કહ્યું : " friendનાં ઘરે હતો
😃😃😃
મારી સામે જ મારી wife એ મારા 10 friend ને ફોન કર્યો ,
😃😃😃
4 દોસ્તારોએ એવું કહ્યું : " ભાભી એ અહીં જ હતો ,"
😃😃😃
3 દોસ્તારોએ એવું કહ્યું : " એ હજી હમણાં જ ગયો ,"
😃😃😃
2 દોસ્તારોએ એવું કહ્યું : " ભાભીએ અહીં જ છે , ફોન આપું તેને....?? ,"
😅😅😆
1 હરામખોરએ તો હદ વટાવી નાખી wife એ ફોન કર્યો તો એ મારા જ અવાજ માં બોલ્યો : " હા હું અહીં જ છું કંઈ કામ હતું....?? ,"
😍😍😍
આ સાંભળી ને મારી પત્ની પણ હસી પડી
પણ ત્યારે ખબર પડી કે....
" *જીવતા હતા એટલે દોસ્તો ના હતા પણ દોસ્તો હતા એટલે જીવતા હતા* "
🔴LOVE U ALL MY FRIENDS🔴
😍😍😍😍
જેની સાથે લોહીનો સંબંધ નથી...
છતાં વહાલું લાગે તે નામ છે
*👬દોસ્ત👬*
જેની સાથે થાય અઢળક વાતો...
છતાં થાક ના લાગે તે નામ છે
*👬દોસ્ત👬*
જેની સાથે નાનકડી વાત માં પણ...
હસી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*
જેના ખંભે માથું ઢાળીને...
રડી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*
જેની સાથે ઠંડી ચા પણ...
હુંફાળી લાગે તે નામ છે
*👬દોસ્ત👬*
જેની સાથે વઘારેલી ખીચડી પણ...
દાવત લાગે તે નામ છે
*👬દોસ્ત👬*
જેને અડધી રાત્રે ઉઠાડી...
હૈયું ઠાલવી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*
જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં...
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે
*👬દોસ્ત👬*
જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય...
છતાં પણ તે સ્વીકારે તે છે
*👬દોસ્ત👬*
વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે
*👬દોસ્ત👬*
દૂર હોવા છતાં ના ટૂટે...
તે લાગણીનો તાર છે
*👬દોસ્ત👬*
છે બસ *અઢી અક્ષરનું નામ પણ...*
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે
*👬દોસ્ત👬*
*👬મારા સર્વે મિત્રો ને અર્પિત....
❤️🙏