Hello Friends
થોડા જ સમય માં આટલો પ્રેમ મળ્યો તેના માટે દિલ થી આભાર...ટૂંકી વાર્તાઓ મને લખવાની ખૂબ મજા આવે છે અને સમય ની ભાગદોડ માં ટૂંકી વાર્તાઓ વાંચવાની મજા પણ ખુબ આવે છે મન ને રિલેક્સ કરે છે, તો "અંધકાર ની માયાજાળ" પછી હું મારી બીજી ટૂંકી વાર્તા લઈ ને આવી રહ્યો છું તમારા માટે ટૂંક સમય માં....વાંચતા રહો અને લાઈક અને ટિપ્પણીઓ કરતા રહો આવીજ મજેદાર વાર્તાઓ માટે ફોલો કરવાનું ના ભૂલતા.