આ બે જગ્યાએ
તું તું મેં મેં થવાનાં કે પછી
વારે વારે ચક મક ઝરવાના સંજોગો
વધારે જોવા મળે,
એક - કે જ્યાં કોઈ વ્યક્તિ પોતાનાં ભવિષ્યને લઈને એટલો ચિંતિત ન હોય
અને
બે - કે જ્યાં પોતાનાં કરતાં પણ સામેવાળી વ્યક્તિ, કે વ્યક્તિઓની ફિકર વધારે હોય.
- Shailesh Joshi