ભલે નથી તું પાસ પણ,
અહેસાસ તારો છે આસપાસ..
આંખોં માં ચમક બનીને,
હોઠો પર્ મુસ્કાન બનીને,
કાવ્ય માં શબ્દ બનીને,
બોલી માં મીઠાશ બનીને...
વિચારું છું જ્યારે જ્યારે,
તને હું... આવે છે યાદ તું,
દિલ માં તોફાન બનીને...
તારાં જ વિચારો માં પૂરું થશે,
આ વર્ષ... અને તારી જ ખ્વાહિશ માં..
શરુ થશે નવવર્ષ...