રૂદીયા ના રામ ને ઓળખી લેજો વાલા, બાકી ઘરતીપર અવતાર લેનાર રામ.. પરશુરામ દશરથ નંદન રામ એ પછી કૃષ્ણ બુદ્ધ સ્વામી નારાયણ અને રામ રણુજાવાળા એમ ઘણા અવતાર ઘરી ચુક્યા.. પણ એજ રૂપમાં આવ્યા નથી, નથી આવવાના.. કારણ સમય ફરીને પાછો એ જગ્યા એ આવતોજ નથી, બીત ગઈ સો બાત ગઈ.. માટે રૂદીયામાં રામ જગાવો વાલા..જય શીવ ઓમકાર 🕉️🔱💐🙏🏻
- Hemant pandya