કાંટા ભલે કાંટા જ રહેતા દોસ્ત,
આપણે ફુલ બની કોઈને ,
ફોરમ આપી એ તોય ઘણુ...
ચાંદ ,સીતારા તો આપણે બની નથી શકવાના,
છતા, દીપક્ બની કોઈને ,
ઉજાસ આપીએ તોય ઘણું ...
ચાહવા છતાં પણ પાંખો મળવાની નથી ,
ફરીદા, પ્રતિક બની કોઈ ના પ્રેમ નું,
પ્રેમની રાહ માં ચાલીએ તોય ઘણું....