જો હૃદયમાં ઘર કરી બેસશું ,
બધું જ ,અમે સર કરી બેસશું..
જિદ્દ ને અમારી અવગણશો તો નહીં ને ?
નહીં તો ,અશકોથી સમંદર ભરી બેસશું...
તમને અમારા અમે માની તો લીધા છે,
સંકેતોને તમે ય હવ,ે જાણી તો લીધા છે ...
સઘળું અમે સર ,કરી બેસશું ,
દલડામાં ફોરમ ,દર કરી બેસશું....