જો ગધેડો ખુંટા સાથે બાંધેલો હોય તો પણ તે ખૂંટો ઉખેડીને ભાગી શકે છે...
આવું નાં થાય તે માટે જૂના જમાનામાં જ્ઞાની લોકો ખુંટાને બદલે ગધેડાને બે-બે ની જોડીમાં બાંધી દેતા હતા.
આમ કરવાથી બંને ગધેડા પોતપોતાની જગ્યાએથી હલતા નહિ અને ભાગતા નહિ, કારણ કે બેમાંથી એક ભાગવાનો પ્રયત્ન કરે તો બીજો તેને વિરુદ્ધ દિશામાં ખેંચતો. આવી રીતે બંને ગધેડા શાંતિથી પોતપોતાની જગ્યાએ ઉભા રહેતા.
કહેવાય છે કે આ પદ્ધતિ સફળ થયા પછી જ આપણા પૂર્વજોને લગ્નનો વિચાર આવ્યો...!!!
😊😃😄😅😂🤣😜