*રૂપ* અને *રૂપિયા* પાછળ પાગલ છે જમાનો.
પણ રૂપ અને રૂપિયો *કાયમ ટકતા નથી.*
*રૂપ* ઉંમર સાથે ઘટતું જાય છે. Miss universe ને તમે એના બુઢાપામાં જુવો તો તમને જોવી પણ ના ગમે. જેની દુનિયા દીવાની હતી એની સામે કોઈ જોતું પણ નથી
*રૂપિયો* ક્યારેય કોઈનો થયો નથી. અને મૃત્યુ બાદ કોઈ પોતાની સાથે લઈ જઈ શકતું નથી. જે રૂપિયા માટે આપણે બધા જોડે ઝઘડ્યા હોઈએ એ રૂપિયા માટે આપણા છોકરાઓ ઝગડશે.
*જો વસ્તુ કરતા વ્યકિતને મહત્વ આપવામાં આવે તો દુનિયામાં કોને depression ના આવે.*
#ThoughtByPriten