English Quote in Motivational by JIRARA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અરે વાંચો તો ખરા મઝા આવશે..
(1) 🌿મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન
કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 🍀
When I brought happiness, the age went away.

(2) 🌿માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. 🍀

(3) 🌿અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ
"અડધી રાતે". 🍀
Ironically the day changes in the midnight only.

(4) 🌿જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ
જાય છે. 🍀

(5) 🌿એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર......ગોપીઓ પણ નહિ આવે
રાસ વગર.......જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. 🍀

(6) 🌿એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો...
આખે આખો જણ. 🍀

(7) 🌿એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ....
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો... 🍀
Renounce the show of that you are higher up.

(8) 🌿આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો
સુધરી જાય. 🍀
If before our eyes close, we get enlightenment, then our life is fulfilled.

(9) 🌿શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર
થવું બહુ સારું નથ. 🍀

(10) 🌿હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ....
બાકી... હકીકત માં કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું. 🍀

(11) 🌿એકલા થયા જીવનમા તો ખબર પડી... ઘણા કલાકો હોય છે
એક દિવસ મા 🍀

(12) 🌿બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે 🍀

(13) 🌿કોઈના વગર કંઈ અટકતું નથી....
પણ અધુરું ચોક્કસ રહે છે. 🍀
The life does not stop without anybody, but it does become difficult.

(14) 🌿લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી. 🍀

(15) 🌿પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો... પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો...🍀
I had a race with my shadow, and only won in the evening, but in the next morning again it went ahead of me.
***

English Motivational by JIRARA : 111958963
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now