આપણી શાંતિને સૌથી વધારે કોણ રોકે છે ?
આ રહ્યો 👇👇👇👇👇એનો જવાબ
આપણને આર્ટિફિશિયલ ફૂલો, દેખાવે સુંદર અને આકર્ષક લાગે છે,
પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે,
એમાં સુવાસ તો હોતી જ નથી, કે નથી એ વધારેમાં વધારે "શો" બાજી સિવાય બીજા કોઈ કામમાં આવવાનાં
તો આતો માત્ર ને માત્ર દેખાડો જ થયો કહેવાય ને ?
મારો કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે કે.....
પરમ કૃપાળુ પરમાત્મા એ આપણ ને આ જે મનુષ્ય અવતાર આપ્યો છે,
એ કંઈ માત્ર ને માત્ર "દેખાડો કરવા નથી આપ્યો..."
એતો
જીવનમાં "કંઈ ખાસ કરી દેખાડવા માટે આપ્યો છે"
માટે આપણે જાતે જ,
જો આપણને એ બનાવટી દુનિયામાંથી બને એટલા વહેલા "બહાર લાવીશું"
તો સાચે જ.....
આપણે જાતે આપણી જિંદગીમાં "બહાર પામીશું"
🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏