એણે મને પૂછ્યું મારા પ્રેમ ની રાહ કેટલી છે?
મેં હસીને જવાબ આપ્યો....નિઃશબ્દ છે હોઠ મારા પણ બોલે છે આંખો....!
વાંચી શકે તો વાંચજે આ દિલમાં ધરબાયેલી લાગણીઓની વાતો....!
હદયનો સ્વર તું ને તારા સંવાદ નો સૂર હું...!
હું છું તો તું છે...તું છે તો હું છું...એ જ આપણા જીવનભરનો સંગાથ....!
એ જ તારા પ્રેમ ની રાહ છે....!⚘️
shital🌹