કહેવાય છે કે રાધા હમેશા કાન્હા ની હતી, હા હું એવો પ્રેમ નથી કરી શકતો પણ એટલા વિશ્વાસ થી કહી શકું છું કે તારા સિવાય આ દિલ માં કોઈ ને જગ્યા નહિ મળે.. હું તારી સાથે મરવાનું વચન નથી આપતો પણ જીવન જીવવાનું વચન આપીશ. "મારો તેના પ્રત્યેનો પ્રેમ હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી, જો તે ઉદાસ હોય તો હું પણ ખુશ નહીં રહી શકું. તે કહે છે... જો હું ત્યાં નહીં હોઉં તો તમે શું કરશો? હવે તેને કોણ સમજાવશે કે હું તેના વગર રહી શકતો નથી..
#H_R