જીંદગી સાથે બધા સમજોતાજ કરે છે..
પ્રેમ ? .😇
આત્મા ને પુછજો..
એક બેન ના શબ્દો રજું કરું છું
અમદાવાદ માં દુકાન છે ઘર છે ગાડી છે પૈસાદાર છે બીજું મારે શું જોઈએ.. 🫣
આને શું કહેવાય.. ?
આ પ્રેમ કહેવાય ?
પ્રેમ તો અનુભુતી છે.. જે અજાણે થઈ જાય..
ત્યાં સ્વાર્થ નહીં,સમર્પણ ની ભાવના હોય..
- Hemant pandya