મૂર્ખાઓની સભામાં ડાહ્યો બોલે
એ એની સૌથી મોટી મૂર્ખામી કહેવાય.
આપણે એવી જગ્યાએ ના બોલવું જોઈએ જ્યાં આપણા બોલવાથી કોઈ ફર્ક ના પડતો હોય.
શબ્દો સોનાની જેમ કિંમતી છે
એને વેડફવા નહી.
શબ્દોનો શસ્ત્ર ની જેમ ઉપયોગ કરવા કરતાં મલમની જેમ ઉપયોગ કરવામાં આવે તો ક્યારેય ઝગડો ના થાય.
#ThoughtByPRITEN
*જેની જીભમાં અમી તેને દુનિયા નમી*