વિષય :-ઝંખના...
🫰મને તને જાણવાની ઝંખના છે..
❤️વારંવાર આવતાં મારા મન ના સવાલો મને કે છે કે......
મને તને સંપૂર્ણ પણે જાણવાની ઝંખના છે.
❤️ તારા જોડે કારણ વગર મને મજા આવે છે.....
વાત વાત માં શરૂ થયેલી આ વાતો ની મને મજા આવે છે.....
અને આ જે મજા છે ને યાર! એજ ઊભી કરે છે કે મારી ઝંખના ને.....કે
મને તને જાણવાની ઝંખના છે.
❤️જો તું શબ્દોમાં મને નહી સમજાય......
અઢળક વાતો થી પણ કદાચ એટલો નહી સમજાય....
અને મારું મન તો ક્યારે ભરાશે નહી...
🫰🏻તો મારી આ ઝંખના હવે તારા જોડે થોડો સમય વિતાવવાની છે.....
ધીમે ધીમે ધીમે વધતી જતી આ ઝંખના કદાચ તારા પ્રેમ માં પડવાની છે......
મને તને જાણવાની આ ઝંખના કદાચ હવે આગળ વધી રહી છે...
એ જાણવા થી લઈને પ્રેમ થવા થી લઈને હવે છેલ્લે.......
તને પામવાની ઝંખના છે......
નોટ : ઝંખના પામવા સુધી જ જીવિત રહી શકે છે કોઈ પણ વસ્તું હોય કે પ્રેમ હોય, પામ્યા પછી ઝંખના ખતમ થઈ જાય છે