સમય આવે તારજ માણસોને ભેગા કરે એક કરે, આપડું ન હાલે ઈમા રતી ભાર એ એની ઈચ્છા થી હંધુય હાલે, એવુંય બને એક મરી મરી જાય બીજાને કદર ન થાય..કા કોઈ પ્રેમ વરસાવે કોઈ દુશ્મની નીભાવે , અને એવુંય બને સાવ સીધા સાદા બંને એક થઈ રાધાકૃષ્ણ ની જેમ એક બની અમર થઈ જાય, નાત જાત ઘર્મ ઉમર અમીરી ગરીબી..પ્રેમને ક્યાં કંઈ નડે છે? માણસની સોચજ નડે છે, બાકી પ્રેમ તો બે અજનબી માં પહેલી નજરેય એવો થઈ જાય કે દુનીયા પણ અલગ ન કરી શકે, આ છે ઈશ્વર નું સંચાલન, એમાં કોઈનું કશુંય હાલે નહીં...
રાધે રાધે