આ જગતમાં કેટલાં લોકો છે? અઢક્ક દરરોજ ભેગા થાય ? નથ થતા, પણ સમય આવે ભગવાન ભેગા કરે , ગયા જન્મના સંબંધ પુરા કરવા, લેણ દેણ ના સંબંધ પુરા કરવા, ઉછીનું ઉધાર ચુકતે કરવા,
કોઈ ગાઢ સંબંધો બનાવવા ભેગા થાય, કોય દુશ્મનાવટ નીભાવવા, કોઈ સાથે રહી શુખી થવા, કોઈ શાંતી ભંગ કરી લડવા જગડવા,
કોઈ જીવન ભર સાથે રહી શકે કોઈ ન પણ રહી શકે, પણ યાદો છોડી જાય.. જે જીવન ભર યાદ રહે, કોઈ સારી રીતે યાદ આવે ,કોઈ ખરાબ રીતે, કોઈ આનંદ દાયી સંબંધોની મીઠાશ છોડે, કોઈ કડવાસ.